Saturday, June 27, 2015

સાથ રહેજો નાથ

એક તેરા સાથ....
સાથ રહેજો નાથ...
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
સાથ રહેજો નાથ...
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
લાગી લગની તમારી છે
કોઇ નહી સંગાથ
કોઇ નહી સંગાથ તમારા મારગની બલિહારી છે
કોઇ નહી સંગાથ
કોઇ નહી સંગાથ તમારા મારગની બલિહારી છે
એક અરજ અમારી છે
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
સાથ રહેજો નાથ...

રોજ આવુ છું, દેરાસરે તારા, હોંશે હોંશે દર્શન કરૂં
ભાવના સ્તવના, આંગી રચાવીને, રિઝવવા પ્રયત્નો કરૂં
મહિમા અપરંપાર,
મહિમા અપરંપાર, તારી પ્રતિમા પાવનકારી છે
તારી ભક્તિ પ્યારી પ્યારી છે
કોઇ નહી સંગાથ તમારા મારગની બલિહારી છે
કોઇ નહી સંગાથ

મોહના બંધન, બાંધ્યા કરે મુઝને, હુ ખોટો ભટક્યા કરૂં
હક અપેક્ષાની, મદહોશતા મુઝને, હુ ભુલો કર્યાજ કરૂં
આજ કરૂં સ્વીકાર,
આજ કરૂં સ્વીકાર, તારૂં શાશન અમ ઉપકારી છે
એક અરજ અમારી છે
સાથ રહેજો નાથ
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
તારી ભક્તિ પ્યારી પ્યારી છે
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
સાથ રહેજો નાથ

તું મારો ને હું તારો

યે મૌસમ રંગીન સમા...

તું મારો ને હું તારો,  તારો મલ્યો છે સથવારો
મારા તારા તારા મારા સાથનો એક આપી દો ને ઇશારો..    ... ૨

કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો, સાંભળજોને ટહુંકારો...

તું મારો ને હું તારો,  તારો મલ્યો છે સથવારો
મારા તારા તારા મારા સાથનો, એક આપી દો ને ઇશારો  

કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો, સાંભળજોને ટહુંકારો...

આતમને દે શક્તી, જ્ઞાનની દે જ્યોતી, પ્રભુજી મહેર કરો.. (મ્યુઝિક)
તારા પગલે ચાલું, જિનશાશન મુઝને વ્હાલુ, મારા તિમિર હરો...

અજવાળાઓ દેખાડો, જીવનમાહી ઉજાસ ભરો
તારા મારા મારા તારા પ્રીતનો, એક આપોને અણસારો...

કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો, સાંભળજોને ટહુંકારો...

સંસારનો સાગર ખારો, થાકી જાશે તરનારો, નાથ હાથ ધરો..(મ્યુઝિક)
તારકનો બની સહારો, આવોને પ્રભુ પધારો, મુઝને માફ કરો

મુઝને કિનારો દેખાડો, લાવી દો મારો વારો
તારા મારા મારા તારા સમજીને, બસ આપી દોને સહારો...

તુ મારો ને હું તારો,  તારો મલ્યો છે સથવારો
મારા તારા તારા મારા સાથનો, એક આપી દો ને ઇશારો  
કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો સાંભળજોને ટહુંકારો...

ઓહ રે જન્મ મલ્યો

ઓહ રે તાલ મિલે...

ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો.

ભવ ભવના ફેરા કાપ્યા, મુક્તિની આસ મા..
મુક્તિની આસ મા...
નરકે જઈ કર્મ ખપાવ્યા, માનવ થઈ આવ્યા
માનવ થઈ આવ્યા...  ઓ ભાઈ રે....
નરકે જઈ કર્મ ખપાવ્યા, માનવ થઈ આવિયા
માનવ ભવ મહામુલો છે, કોઈ ભુલો ના...

ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો

જિન શાશન પામ્યુ છે તો, ધર્મી થઈ જીવીયે
ધર્મી થઈ જીવીયે..
પાપો થી દૂર થઈને, પુણ્યોને પામીયે...
પુણ્યોને પામીયે...  ઓ ભાઈ રે....
પાપો થી દૂર થઈને, પુણ્યોને પામીયે...
મોક્ષમળે માનવ ભવમા, બિજે કહીં ના..

ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો,  

પધારજો અમ આંગણે

પુકારતા ચલા હું મૈં...

પધારજો અમ આંગણે, અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે

હ્રદયમા આસ લઈ સદા સ્મરણ કરૂં
સદાય ધ્યાન તારા નામનુ ધરૂં
રહે લગન તમારા નામ ની મને
સ્મરણ કરૂં તને અને મગન રહૂં

પધારજો અમ આંગણે, અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે....

કરમ કર્યા તે ભોગવ્યા પછી થયું
ભરમ ગુમાનમા જીવન વિતી ગયુ.
કરમ કસાય થી હવે ડરૂં મને
ચાહના ચઢૂં હૂં તારુ પગથીયું

પધારજો અમ આંગણે, અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે....

દાદાને રિઝવવા છે આજ

કોઈ જબ રાહ ના પાયે...

ભવિભાવે ભાવના ભણાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ.. (ભાવનાની રાત આવી આજ)

તાળીયોના તાલ રે પુરાવો, મારા નાથને વધાવો
હ્રિદયમા પધરાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

સુખકારી પ્રભુના વંદન, ઉપકારી પ્રભુનુ શાશન
અરિહંત શરણામા શિવસુખ ધામ,
ભવોભવના ફેરાને મળતા વિશ્રામ
આવો આજે વાજિન્ત્રો વગડાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

આજ બની પ્રભુના રહિયે, સાથે મળી દાદાને કહિયે
નાથ તૂ અમારો છે તારો અમને સાથ
સાથ રહી અમને ના કરતો અનાથ
એક વાર ધૂન રે મચાવો, હ્રદયનો હેત વહાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

નિત અવસર નથી રે મળતો, દેવ આવો નથી રે જડતો
આજ આવ્યો અવસર આ પુણ્યની છે વાત
વિતીજાય અમસ્તી ના જિન્દગીની રાત
આસો પાલવ તોરણ બંધાવો, રંગોળીયો કરાવો
તમે દિવડા પ્રગટાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

ભવિભાવે ભાવના ભણાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

Monday, June 15, 2015

हम है के जानते नही

दिल है के मानता नही

हम है के जानते नही....  हम है के जानते नही....
ईश्वर दयालु दाता है सबके....ये मानते भी नही.... हो....

हम है के जानते नही....  हम है के जानते नही....
कैसी दया है क्यों है ये सब पर
पहेचानते ही नही......हो....हम है के जानते नही....
हम है के जानते नही....

जब जब हमारे दुखो के साया, परेशान करते रहा....
तब तब हमारे...पास आके हमको.. राह तू बताता रहा.....
एहसान कितने हमपर किये हैं... कैसे कहें....क्या कहें.....
हम है के जानते नही....
हम है के जानते नही....

जिस पल किया है तुझे याद हमने, तूने है साथ दिया....
रुठा कभी ना शिकवा किया, पुकारा.... साथ हो लिया
दयावान ईश्वर क्रुपासिंधु दाता, कितने तेरे एहसान.....

हम है के जानते नही.... हम है के जानते नही....
कैसी दया है क्यों है ये सब पर, पहेचानते ही नही......
हो...ओ..ओ...ओ.. हम है के जानते नही....
हम है के जानते नही....


मझधार मे नांव

बडी दूर से आये हैं ....

मझधार मे नांव मेरी , नाथ तू पार लगा देना..
पतवार नही चलती , तू नैय्या पार लगा देना...

मैं चला था बेखबर, अरमानो के सफर पर
चाहतों की आस मे, अफसानो के डगर पर
करता रहा.......    मनमानी जिन्दगी भर
मैं हारा.....  मैं हारा.....
मैं हारा फंसके बीच भंवर, नाथ तू पार लगा देना..

मेरा जीवन बीता है, लोभ लालच की लहर में
नही आया याद तू, मोह माया की बसर में
फंसता रहा.......   मै पापो के नगर में
तू मेरा .....   तू मेरा .....
एक सहारा है, तु नैय्या पार लगा देना...

मझधार मे नांव मेरी , नाथ तू पार लगा देना..

पतवार नही चलती , तू नैय्या पार लगा देना...