આજ હું ભક્તિ
આજ હું ભક્તિ કરું થઈને એક તાન,
જિનવર મારી અરજી તૂં એક માન... ૨
ભટકી રહ્યો છુ ઘોર અંધારે , (જો તૂં માર્ગ બતાવે)..૨
પળ પળ વીતે મન મુંઝાયે, (જીવન ઓછુ થાયે)..૨
મુઝ સરિખા ભુલ્યાની પાસે (જ્યોતી તૂં પ્રગટાવ)..૨ આજ..
મોહ માયાનો દરિયો આ છે, (મોજા કપટ ઉછાળે)..૨
જઈ રહ્યો ત્યાં અંધ બનીને, (મુઝને કોણ બચાવે)..૨
જ્ઞાન દિશા પ્રભુ જો તુ બતાવે (પહોચાયે ભવપાર)..૨ આજ..
સ્વાર્થરુપી ત્યાં ખડગ દેખાયે, (નાંવ જરૂર અથડાયે)..૨
ત્રષ્ણાશ્વાર થઈ હંકારે, (માથે ભાર છે ભારે)..૨
દિવ્ય દિપક પ્રભુ તુ પ્રગટાવે, (જીવન ઝાકઝમાળ)..૨ આજ..
શ્રી સિમંધર મંડળ ગાવે, (ભવજલ પાર થવાને)..૨
તુઝ શરણાવિણ નહી પહોંચાયે, (કરજોડીને ધ્યાયે)..૨
ભાન ભુલેલાને તૂં તારે (શાશનનો જયકાર)..૨ .... આજ..

No comments:
Post a Comment