Saturday, June 27, 2015

સાથ રહેજો નાથ

એક તેરા સાથ....
સાથ રહેજો નાથ...
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
સાથ રહેજો નાથ...
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
લાગી લગની તમારી છે
કોઇ નહી સંગાથ
કોઇ નહી સંગાથ તમારા મારગની બલિહારી છે
કોઇ નહી સંગાથ
કોઇ નહી સંગાથ તમારા મારગની બલિહારી છે
એક અરજ અમારી છે
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
સાથ રહેજો નાથ...

રોજ આવુ છું, દેરાસરે તારા, હોંશે હોંશે દર્શન કરૂં
ભાવના સ્તવના, આંગી રચાવીને, રિઝવવા પ્રયત્નો કરૂં
મહિમા અપરંપાર,
મહિમા અપરંપાર, તારી પ્રતિમા પાવનકારી છે
તારી ભક્તિ પ્યારી પ્યારી છે
કોઇ નહી સંગાથ તમારા મારગની બલિહારી છે
કોઇ નહી સંગાથ

મોહના બંધન, બાંધ્યા કરે મુઝને, હુ ખોટો ભટક્યા કરૂં
હક અપેક્ષાની, મદહોશતા મુઝને, હુ ભુલો કર્યાજ કરૂં
આજ કરૂં સ્વીકાર,
આજ કરૂં સ્વીકાર, તારૂં શાશન અમ ઉપકારી છે
એક અરજ અમારી છે
સાથ રહેજો નાથ
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
તારી ભક્તિ પ્યારી પ્યારી છે
સાથ રહેજો નાથ દાદા વિનંતી અમારી છે
સાથ રહેજો નાથ

તું મારો ને હું તારો

યે મૌસમ રંગીન સમા...

તું મારો ને હું તારો,  તારો મલ્યો છે સથવારો
મારા તારા તારા મારા સાથનો એક આપી દો ને ઇશારો..    ... ૨

કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો, સાંભળજોને ટહુંકારો...

તું મારો ને હું તારો,  તારો મલ્યો છે સથવારો
મારા તારા તારા મારા સાથનો, એક આપી દો ને ઇશારો  

કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો, સાંભળજોને ટહુંકારો...

આતમને દે શક્તી, જ્ઞાનની દે જ્યોતી, પ્રભુજી મહેર કરો.. (મ્યુઝિક)
તારા પગલે ચાલું, જિનશાશન મુઝને વ્હાલુ, મારા તિમિર હરો...

અજવાળાઓ દેખાડો, જીવનમાહી ઉજાસ ભરો
તારા મારા મારા તારા પ્રીતનો, એક આપોને અણસારો...

કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો, સાંભળજોને ટહુંકારો...

સંસારનો સાગર ખારો, થાકી જાશે તરનારો, નાથ હાથ ધરો..(મ્યુઝિક)
તારકનો બની સહારો, આવોને પ્રભુ પધારો, મુઝને માફ કરો

મુઝને કિનારો દેખાડો, લાવી દો મારો વારો
તારા મારા મારા તારા સમજીને, બસ આપી દોને સહારો...

તુ મારો ને હું તારો,  તારો મલ્યો છે સથવારો
મારા તારા તારા મારા સાથનો, એક આપી દો ને ઇશારો  
કહે હ્રદયના ધબકારો, તુ મારો પ્રીતમ પ્યારો
તારા મારા મારા તારા હેતનો સાંભળજોને ટહુંકારો...

ઓહ રે જન્મ મલ્યો

ઓહ રે તાલ મિલે...

ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો.

ભવ ભવના ફેરા કાપ્યા, મુક્તિની આસ મા..
મુક્તિની આસ મા...
નરકે જઈ કર્મ ખપાવ્યા, માનવ થઈ આવ્યા
માનવ થઈ આવ્યા...  ઓ ભાઈ રે....
નરકે જઈ કર્મ ખપાવ્યા, માનવ થઈ આવિયા
માનવ ભવ મહામુલો છે, કોઈ ભુલો ના...

ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો

જિન શાશન પામ્યુ છે તો, ધર્મી થઈ જીવીયે
ધર્મી થઈ જીવીયે..
પાપો થી દૂર થઈને, પુણ્યોને પામીયે...
પુણ્યોને પામીયે...  ઓ ભાઈ રે....
પાપો થી દૂર થઈને, પુણ્યોને પામીયે...
મોક્ષમળે માનવ ભવમા, બિજે કહીં ના..

ઓહ રે જન્મ મલ્યો માનવીનો, ધરમ મલ્યો મહાવીરનો
ફરીને સંજોગ આવો નહી રે મળે....
ઓહ રે જન્મ મલ્યો માનવીનો,  

પધારજો અમ આંગણે

પુકારતા ચલા હું મૈં...

પધારજો અમ આંગણે, અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે

હ્રદયમા આસ લઈ સદા સ્મરણ કરૂં
સદાય ધ્યાન તારા નામનુ ધરૂં
રહે લગન તમારા નામ ની મને
સ્મરણ કરૂં તને અને મગન રહૂં

પધારજો અમ આંગણે, અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે....

કરમ કર્યા તે ભોગવ્યા પછી થયું
ભરમ ગુમાનમા જીવન વિતી ગયુ.
કરમ કસાય થી હવે ડરૂં મને
ચાહના ચઢૂં હૂં તારુ પગથીયું

પધારજો અમ આંગણે, અરજ કરું હે પ્રભુ
બતાવજો મહાનતા, અરજ સુણી ને પ્રભુ
પધારજો અમ આંગણે....

દાદાને રિઝવવા છે આજ

કોઈ જબ રાહ ના પાયે...

ભવિભાવે ભાવના ભણાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ.. (ભાવનાની રાત આવી આજ)

તાળીયોના તાલ રે પુરાવો, મારા નાથને વધાવો
હ્રિદયમા પધરાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

સુખકારી પ્રભુના વંદન, ઉપકારી પ્રભુનુ શાશન
અરિહંત શરણામા શિવસુખ ધામ,
ભવોભવના ફેરાને મળતા વિશ્રામ
આવો આજે વાજિન્ત્રો વગડાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

આજ બની પ્રભુના રહિયે, સાથે મળી દાદાને કહિયે
નાથ તૂ અમારો છે તારો અમને સાથ
સાથ રહી અમને ના કરતો અનાથ
એક વાર ધૂન રે મચાવો, હ્રદયનો હેત વહાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

નિત અવસર નથી રે મળતો, દેવ આવો નથી રે જડતો
આજ આવ્યો અવસર આ પુણ્યની છે વાત
વિતીજાય અમસ્તી ના જિન્દગીની રાત
આસો પાલવ તોરણ બંધાવો, રંગોળીયો કરાવો
તમે દિવડા પ્રગટાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

ભવિભાવે ભાવના ભણાવો, પ્રભુના ગુણ ગાવો
ભક્તિમા ભીના થાવો, દાદાને રિઝવવા છે આજ...
દાદાને રિઝવવા છે આજ...

Monday, June 15, 2015

हम है के जानते नही

दिल है के मानता नही

हम है के जानते नही....  हम है के जानते नही....
ईश्वर दयालु दाता है सबके....ये मानते भी नही.... हो....

हम है के जानते नही....  हम है के जानते नही....
कैसी दया है क्यों है ये सब पर
पहेचानते ही नही......हो....हम है के जानते नही....
हम है के जानते नही....

जब जब हमारे दुखो के साया, परेशान करते रहा....
तब तब हमारे...पास आके हमको.. राह तू बताता रहा.....
एहसान कितने हमपर किये हैं... कैसे कहें....क्या कहें.....
हम है के जानते नही....
हम है के जानते नही....

जिस पल किया है तुझे याद हमने, तूने है साथ दिया....
रुठा कभी ना शिकवा किया, पुकारा.... साथ हो लिया
दयावान ईश्वर क्रुपासिंधु दाता, कितने तेरे एहसान.....

हम है के जानते नही.... हम है के जानते नही....
कैसी दया है क्यों है ये सब पर, पहेचानते ही नही......
हो...ओ..ओ...ओ.. हम है के जानते नही....
हम है के जानते नही....


मझधार मे नांव

बडी दूर से आये हैं ....

मझधार मे नांव मेरी , नाथ तू पार लगा देना..
पतवार नही चलती , तू नैय्या पार लगा देना...

मैं चला था बेखबर, अरमानो के सफर पर
चाहतों की आस मे, अफसानो के डगर पर
करता रहा.......    मनमानी जिन्दगी भर
मैं हारा.....  मैं हारा.....
मैं हारा फंसके बीच भंवर, नाथ तू पार लगा देना..

मेरा जीवन बीता है, लोभ लालच की लहर में
नही आया याद तू, मोह माया की बसर में
फंसता रहा.......   मै पापो के नगर में
तू मेरा .....   तू मेरा .....
एक सहारा है, तु नैय्या पार लगा देना...

मझधार मे नांव मेरी , नाथ तू पार लगा देना..

पतवार नही चलती , तू नैय्या पार लगा देना...

જોતો રહું....તુઝને હું

યે તો કહો કૌન હો તુમ ...

જોતો રહું....... જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....  ૨
તારી પ્રતિમા મને લાગે પ્યારી પ્રભુ.... ૨
જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....
મારા અંતરથી જાઊં વારીવારી પ્રભુ..... ૨
જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....

તારી અને મારી, વચ્ચે છે ભલે દુરી
આ દુરી થાય ઓછી,  પ્રયાસ કરૂં પુરી... (મ્યુઝિક)
જંજીર મારા કર્મો,  છે મારી મજબુરી
મજબુર ના રહુ હું,  આધાર છે જરુરી... ૨
જોતો રહું.......જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....
તારી પ્રતિમા મને લાગે પ્યારી પ્રભુ.... ૨
જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....

મોહ અને માયા, રંગે અમે રંગાયા
પંપાળતા આ કાયા, રાગે અમે ફંસાયા... (મ્યુઝિક)
અમે ના પરાયા, આપો તમારી છાયા
મુક્તિ આસ અમને , હૈયામા છો સમાયા... ૨
જોતો રહું.......જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....
તારી પ્રતિમા મને લાગે પ્યારી પ્રભુ.... ૨
જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....

એક તુ સહારો, છે તારણ હારો
ભવોભવ ના ફેરા થી હવે તો ઉગારો... (મ્યુઝિક)
કરુણા કરીને, કરો ચમત્કારો
હે નાથ મુઝને આપો તરવાનો એક વારો... ૨
જોતો રહું.......જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....
તારી પ્રતિમા મને લાગે પ્યારી પ્રભુ.... ૨
જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....
મારા અંતરથી જાઊં વારીવારી પ્રભુ..... ૨
જોતો રહું.......તુઝને હું......તુઝને હું.....

ચોવિસ જિનજી પ્યારા

દિલમે તુઝે બિઠાકે..

ચોવિસ જિનજી પ્યારા, જીવોને તારનારા
મોક્ષમાર્ગ ચીંધનારા, સંકટ હરે અમારા...   ...૨

રુષભ અજિત સંભવ અભિનંદન, સુમતી પદ્મપ્રભુએ
સુપાર્ષ્વ ચંદ્ર સુવિધી શીતલજી, શ્રેયાંસજી વાસુપુજ્યે
જ્ઞાન દિપક અંતર પ્રગટાવી, મોક્ષ મારગ સમઝાવે
પરમાત્મા અમારા, નોધારાના સહારા
જીવોને તારનારા, સંકટ હરે અમારા

વિમલ અનંત ધર્મ શાંતી, કુંથુજી અરનાથ
મલ્લી મુનિસુવ્રત નમીનાથજી, નેમી પાર્શ્વનાથ
વર્ધમાન મહાવીર જીનેશ્વર, ચોવિસ અરિહંત સાથ
મુક્તિ અપાવનારા, કરુણા વહાવનારા
જીવોને તારનારા, સંકટ હરે અમારા

દયાનિધી અરિહંત ચૌવિસી, ભવ ભવના દુખ કાપે
મન શાંતી તન શક્તિ આપે, સુખ સમ્રુદ્ધી વ્યાપે
ચોવિસ જીનવર નિત નિત વંદો, જીવતર પુણ્ય પ્રતાપે
સાચા ખેવનહારા, ભવથી ઉગારનારા
જીવોને તારનારા, સંકટ હરે અમારા

ચોવિસ જિનજી પ્યારા, જીવોને તારનારા
મોક્ષમાર્ગ ચીંધનારા, સંકટ હરે અમારા...

चोबीस जिनवर साथ है

जनम जनम का साथ है....

चोबीस जिनवर साथ है (हमारे तुम्हारे).... २
जो भी इनके गुण गाये वो , तर जाये भव सारे
चोबीस जिनवर साथ है (हमारे तुम्हारे).... २

रिशभ अजित संभव अभिनंदन
सुमती पद्म है प्यारे.....
सुपार्ष्व चंद्र सुविधीजी शीतल
हरपल साथ हमारे
अंधियारे भागे हो जाये, जीवन मे उजियारे..
चोबीस जिनवर साथ है (हमारे तुम्हारे).... २

श्रेयांस वासुपुज्य विमलजी
अनंत धर्म का साथ
शांती कुंथु अर मल्ली
मुनिसुव्रत और नमीनाथ
नेमी पार्श्व और वर्धमान
भवसागर पार उतारे
चोबीस जिनवर साथ है (हमारे तुम्हारे).... २

तू अंतरयामी है

उड जा काले कांवा....

तेजोमय मुखमंडल चमके, काया कंचनवान
राज सिंहासन, आज बिराजे, जिन शाशन की शान
प्रगट प्रभावी जिनवर मेरे, अनंत गुणो की खान
दो शब्दो में कैसे कर सकता हुं तेरा बखान
तू अंतरयामी है, हमारा स्वामी है
तू अंतरयामी है, हमारा स्वामी है

करुणा सागर नाथ निरंजन, तू सबका स्वामी.... हो..ओ..ओ..ओ
करुणा सागर नाथ निरंजन, तू सबका स्वामी
अरज सुणोजी मेरी भी अब, मोक्षनगर गामी
तेरे दर पर आनेपाला पाये शीवसुख धाम
मुझको भी चाहत है पाऊ ऐसा कोई अंजाम
तू अंतरयामी है, हमारा स्वामी है
तू अंतरयामी है, हमारा स्वामी है

ओ....ओ....ओ....ओ....हो...  ओ....ओ....ओ....ओ....हो
आ....आ....आ....आ....आ

तेरी भक्ति मे निशदिन मैं, महिमा तेरी गांऊ...हो..ओ..ओ..ओ..
तेरी भक्ति मे निशदिन मैं, महिमा तेरी गांऊ
भजनो मे हरपल तुझको मै, मिन्नत करुं..रिझाऊं
बात नही बनती मेरी क्यों ? कैसे मै समझाऊं
एक बार सुन ले ओ भगवन, पडुं मै तेरे पांव
तू अंतरयामी है, हमारा स्वामी है
तू अंतरयामी है, हमारा स्वामी है

तेजोमय मुखमंडल चमके, काया कंचनवान
राज सिंहासन, आज बिराजे, जिन शाशन की शान
प्रगट प्रभावी जिनवर मेरे, अनंत गुणो की खान
दो शब्दो में कैसे कर सकता हुं तेरा बखान
तू अंतरयामी है, हमारा स्वामी है
तू अंतरयामी है, हमारा स्वामी है                                                                                                                                                                    

રાહબર બની રહેજો

સુહાની ચાંદની રાતેં...

તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો
ધરું પુષ્પો હું ચરણોમા, મહેક પુષ્પોતણી દેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો.

થયા જ્યાં ન્યાયના પાલન ત્યા સુખ છલકાતા દેખાયા..
થયા જ્યાં ન્યાયના પાલન ત્યા સુખ છલકાતા દેખાયા
કરુણાને દયા જ્યાં છે ત્યાં સુખ સંતોષ મહેકાયા
છે શત્રુ કામ ક્રોધાદિ તે મુઝ્થી દૂર કરી દેજો
હું પ્રાર્થુ છું મને ઈશ્વર સરળતાની સમઝ દેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો.

હું પાપો થી ડરું ભય લાગતુ પરિણામનુ મુઝને...
હું પાપો થી ડરું ભય લાગતુ પરિણામનુ મુઝને
થશે શું અંતકાળે કોણ જાણે, શું થશે મુઝને
રહું સક્ષમ હુ સેવામા મુઝમા બળ ભરી દેજો
કરું હરપળ તને હુ યાદ મતિ એવી મને દેજો
તમારા પંથે હું ચાલૂં મારા રાહબર બની રહેજો..

જાઉ બલિહારી

રામ કરે ઐસા....

પ્રતિમા તારી હો...
પ્રતિમા તારી કામણગારી, મનડુ જાયે વારી વારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

પ્રતિમા તારી હો...
પ્રતિમા તારી કામણગારી, મનડુ જાયે વારી વારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

જગમગતા નયનોમા અમીરસ ઝરણા, વરસંતી પ્રેમે કરુણા
ટમટમતા ભાલ તિલક તેજ સુવર્ણા, શોભંતા રાજ સલુણા
એક નઝર લઈ હું ઉતારી ,
હે ઉપકારી નાથ તને હું, વારી વારી જાઉ બલિહારી
પ્રતિમા તારી કામણગારી, મને લાગે પ્યારી પ્યારી હો..

સેવક હું, માલિક તુ, તુ મારો સ્વામી, વિનતી કરું અંતરયામી
ભાવ કરું, આસ ધરું, મુક્તિ ચાહું, સ્વીકારો મુઝને સ્વામી
એક વખત હૈયે પધારી
કરુણા કરજો, અરજી સ્વીકારી, હે ઉપકારી, જાઉ બલિહારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

નિશદિન હુ ભજનોમા ગુણલા ગાઉ,  ગીતોમા તુઝને મનાવુ
સેવકનુ માન રહે એવુ ચાહુ, આતમને ખુબ મનાવુ
એક ખબર લેજે અમારી
તરણેતરનો થઈ ને સહારો, એક દિવસ બસ લેજે ઉગારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..

પ્રતિમા તારી કામણગારી, મનડુ જાયે વારી વારી
બલિહારી.... જાઉ બલિહારી.. બલિહારી જાઉ બલિહારી હો..
જાઉ બલિહારી હો..  બલિહારી હો..

मेरे मनमे नाथ

मेरे मन मे राम...

मेरे मनमे नाथ, तनमे नाथ, रोम रोम मे नाथ रे
नाथ सुमिरले ध्यान लगाले छोड जगतकी बात रे
बोलो नाथ, बोलो नाथ, बोलो नाथ नाथ नाथ... २

संकटजो आये तुझपर तो, रिशभ अजित जप लेना
संभवजी अभिनंदनस्वामी, सुमती नाथ सुमिरना
पद्मप्रभु सुपार्ष्वनाथको ...
पद्मप्रभु सुपार्ष्वनाथको रखना दिलमे साथ रे..
बोलो नाथ, बोलो नाथ, बोलो नाथ नाथ नाथ...२
मेरे मनमे नाथ..

चन्द्रसुविधीशीतल श्रेयांसजी वासुपुज्यका साथ
विमल अनंत, धर्म शांती, प्यारे कुंथुनाथ  
अरनाथ और मल्लीनाथ मुनिसुव्रत की सौगात रे
बोलो नाथ, बोलो नाथ, बोलो नाथ नाथ नाथ...२
मेरे मनमे नाथ..

नेमीनाथ और नमीनाथ से जिन शाशन आबाद
पार्श्वनाथ भगवान महावीर जिन शाशन सम्राट
पार्श्वनाथ भगवान महावीर जिन शाशन सम्राट
चोबिस जिनवर नित नित समरो... आ आ आ
चोबिस जिनवर नित नित समरो,बन जायेगी बात रे..
बोलो नाथ, बोलो नाथ, बोलो नाथ नाथ नाथ...२
मेरे मनमे नाथ..

જીનશાશન

કર ચલે હમ ફિદા....

શાશ્વતું, ચમકતું, અનુશાસન છે,
ભવથી તારે એવુ, જીનશાશન છે ... ૨

કર્મ કોઇ કરેલા હશે પુર્વમા,
યોગ આવ્યો ને માનવ નો ભવ છે મળ્યો
પુણ્ય કોઈ ઉદય મા હશે એટલે,
જૈન કુળ ધર્મ અમને મહાવીર નો મળ્યો
ઓળખી લો પરમતત્વને માન છે,
પ્રભુ મહા વીરનુ , જીનશાશન છે,  શાશ્વતું.... ૨

જિનવાણી રચાયેલા આગમ કહે,
રાગ દ્વેશોને હરવાનો અભિગમ રહે
સરવાણી કહે ગુરુ ભગવંતોની,
હો સરળતાતો મારગ અનુપમ રહે
ભવ મળ્યો માનવીનો એ સન્માન છે,
પ્રભુ મહા વીરનુ, જીનશાશન છે,   શાશ્વતું... ૨

ભાવથી ભાવના ભાવતા ભાવતા,
કર્મ બંધન બધા ટુટતા ટુટતા
ભાવથી દાન પ્રભુ ભાવથી પુજતા,
ફેરા ભવભવના નિશ્ચિત અહીં છુટતા
ભક્તિભાવે મળે મુક્તિ આસાન છે,
પ્રભુ મહા વીરનુ, જીનશાશન છે,  શાશ્વતું...  ૨

પ્રભુનુ નામ લઈયે

છોટીસી યે દુનિયા...

પ્રભુનુ નામ લઈયે, ભક્તિમા ભીના થઈયે
ભાવનામા સંચરિયે, આતમ અર્પણ કરિયે
અવસર આવ્યો આજ...              ....૨
પ્રભુનુ નામ લઈયે...

અરિહંત અરિહંત જાપ જપે તો
દુખ નિકટ નહી આવે
સાચા હ્રદયથી યાદ કરે તો
તન મન ધન મા સમાવે...એ.એ.એ
તન મન ધન મા સમાવે

પ્રભુનુ નામ લઈયે, ભક્તિમા ભીના થઈયે
ભાવનામા સંચરિયે, આતમ અર્પણ કરિયે
અવસર આવ્યો આજ,  પ્રભુનુ નામ લઈયે...

કામ ક્રોધ મદ મોહને માયા
કસાયોથી દૂર થઈયે
આજ પ્રભુ સંગ પ્રીતમા બેઠા
પાવનતા અનુભવિયે...એ.એ.એ
પાવનતા અનુભવિયે

પ્રભુનુ નામ લઈયે, ભક્તિમા ભીના થઈયે
ભાવનામા સંચરિયે, આતમ અર્પણ કરિયે
અવસર આવ્યો આજ,  પ્રભુનુ નામ લઈયે...

ભક્તિ ભાવના

આજ હું ભક્તિ

આજ હું ભક્તિ કરું થઈને એક તાન, 
જિનવર મારી અરજી તૂં એક માન...  ૨

ભટકી રહ્યો છુ ઘોર અંધારે , (જો તૂં માર્ગ બતાવે)..૨
પળ પળ વીતે મન મુંઝાયે, (જીવન ઓછુ થાયે)..૨
મુઝ સરિખા ભુલ્યાની પાસે (જ્યોતી તૂં પ્રગટાવ)..૨  આજ..

મોહ માયાનો દરિયો આ છે, (મોજા કપટ ઉછાળે)..૨
જઈ રહ્યો ત્યાં અંધ બનીને, (મુઝને કોણ બચાવે)..૨
જ્ઞાન દિશા પ્રભુ જો તુ બતાવે (પહોચાયે ભવપાર)..૨ આજ..

સ્વાર્થરુપી ત્યાં ખડગ દેખાયે, (નાંવ જરૂર અથડાયે)..૨
ત્રષ્ણાશ્વાર થઈ હંકારે, (માથે ભાર છે ભારે)..૨
દિવ્ય દિપક પ્રભુ તુ પ્રગટાવે, (જીવન ઝાકઝમાળ)..૨ આજ..

શ્રી સિમંધર મંડળ ગાવે, (ભવજલ પાર થવાને)..૨
તુઝ શરણાવિણ નહી પહોંચાયે, (કરજોડીને ધ્યાયે)..૨
ભાન ભુલેલાને તૂં તારે (શાશનનો જયકાર)..૨   .... આજ..